News of Thursday, 23rd March 2023
સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ: માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.
(8:51 pm IST)