ગુજરાત
News of Wednesday, 23rd June 2021

આર. જે. હાલાણી જાહેર સેવા આયોગમાં સચિવ પદે

રાજકોટ તા. ર૩ :.. તાપી જિલ્લા કલેકટર પદેથી બદલી પામેલા આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી આર. જે. હાલાણીને સરકારે ગુજરાત જાહેર સેવા આયોગના સચિવની ખાલી પડેલ જગ્યા પર નિમણૂંક આપી છે. તેઓ અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચૂકયા છે. આગામી ૩૧ ઓગસ્ટે નિવૃત થનાર છે.

(11:40 am IST)