પ્રતિક્ષા હેઠળના ૭ સહિત ૧૨ I.P.S અધિકારીઓની બદલી
પરિમલ પંડયા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ : પોરબંદરના નવા ડી.ડી.ઓ તરીકે બી.ડી.નિનામા
ગાંધીનગર,તા. ૨૩: ગુજરાતના ૧૨ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેની વિગત નીચે મુજબ છે.
અધિકારીનું નામ |
હાલની જગ્યા |
બદલી/ નિમણુંકની જગ્યા |
બી.ડી. નિનામા |
નિમણૂક માટે પ્રતિક્ષામાં |
ડીડી.ઓ, પોરબંદર |
ડી.કે.બારિયા |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
ડીડીઓ, પંચમહાલ |
કે.એન.શાહ |
એડિ. ઇન્ડસ્ટ્રીઝ કમિશનર |
ડી.ડી.ઓ, અરવલ્લી |
સી.બી.બલાત |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
એકિઝ.ડિરેકટર, ટ્રાયબલ ડેવલપમેન્ટ |
પી.બી.પંડયા |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
જોઇન્ટ સેક્રેટરી, મહિલા-બાળ વિકાસ |
એ.બી.રાઠોડ |
ડીડીઓ , પંચમહાલ |
એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર |
વી.કે.અડવાણી |
ડીડીઓ, પોરબંદર |
સ્પેશ્યલ ડિરેકટર, SIRD |
આર.આર.ડામોર |
એડિ. કલેકટર, ભાવનગર |
રિઝનલ કમિશનર, મ્યુનિસિપાલીટીઝ , ગાંધીનગર |
એલ.એમ.ડીન્ડોડ |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
જોઇન્ટ સેક્રેટરી, આરોગ્ય |
જે.પી. દેવગણ |
એડિ.ડિરેકટર, સર્વ શિક્ષા |
જોઇન્ટ સેક્રેટરી, શિક્ષણ |
આર.એમ.ડામોર |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
જોઇન્ટ સેક્રેટરી, મહેસુલ |
એસ.પી.ભગોરા |
નિમણુક માટે પ્રતિક્ષામાં |
એમડી, વુમન ઇકોનોમિક ડેવ. કોર્પોરેશન |
|
|
|