News of Sunday, 23rd January 2022
અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા : GMDC ગ્રાઉન્ડ રોડ ઉપર દારૂની ખાલી બોટલોનું પ્રદશન
જાહેરમાં દારૂ વેચાતો હોવાના પુરાવા રૂપે મૂકી હોવાનું અનુમાન
અમદાવાદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ રોડ ઉપર દારૂની ખાલી બોટલોનું પ્રદશન કરાયું હતું આ જાહેર રોડ ઉપર અજાણ્યા શખ્શ દારૂની બોટલો મૂકી હતી જાહેરમાં દારૂ વેચાતો હોવાના પુરાવા રૂપે મૂકી હોવાનું અનુમાન થઇ રહ્યું છે
(10:53 pm IST)