ગુજરાત
News of Monday, 24th January 2022

રાજ્યમાં આગામી 3 દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 3 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા સલાહ

અમદાવાદ : રાજ્યમાં આગામી 3 દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં આગામી 3 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા હવામાન વિભાગે સલાહ આપી છે

 

(6:41 pm IST)