News of Monday, 24th January 2022
રાજ્યના 4 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી : અન્ય બે અધિકરીઓની પણ ટ્રાન્સફર કરાઈ
ખેડાના તાલુકા વિકાસ અધિકારીને કુંકાવાવ મુકાયા : ગાંધીનગરના એમ,બી,રાવને ગીર સોમનાથ મુકાયા
રાજ્યના 4 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે અન્ય બે અધિકરીઓની પણ ટ્રાન્સફર કરાઈ છે જેમાં ખેડાના તાલુકા વિકાસ અધિકારીને કુંકાવાવ મુકાયા છે જયારે ગાંધીનગરના એમ,બી,રાવને ગીર સોમનાથ મુકાયા છે
(11:11 pm IST)