ગુજરાત
News of Friday, 24th March 2023

ઍક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘ઍક્સિસ ઍસઍન્ડપી ૫૦૦ ઈટીઍફ ફંડ અોફ ફંડ’લોન્ચ કર્યુ

(કેતન ખત્રી અમદાવાદ)ઃ દેશમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના ઍક ઍક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ અોફર - ઍક્સિસ ઍસઍન્ડપી ૫૦૦ ઈટીઍફ ફંડ અોફ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

નવુ ફંડ ઍસઍન્ડપી ૫૦૦ ટીઆરઆઈ (ભારતીય રૂ.માં) બેન્ચમાર્કને અનુસરશે. શ્રી વિનાયક જયનાથ ફંડનું સંચાલન કરશે અને લઘુત્તમ રોકાણની રકમ રૂ. ૫૦૦ છે અને તે પછી રૂ. ૧ના ગુણાંકમાં રહેશે. ઍક્ઝિટ લોડ આ મુજબ છે. જા ઍલોટમેન્ટની તારીખથી ૩૦ દિવસની અંદર રિડીમ/સ્વિચ-આઉટ કરવામાં આવે તો - ૦.૨૫  અને જા ઍલોટમેન્ટના ૩૦ દિવસની અંદર રિડીમ/સ્વિચ-આઉટ કરવામાં આવે તો શૂન્ય.સ્થિર રોકાણ વ્યૂહરચનાનો અમલ કરતાં ઍક્સિસ ઍસઍન્ડપી ૫૦૦ ઈટીઍફ ફંડ અોફ ફંડ, ઍસઍન્ડપી ૫૦૦ ટીઆરઆઈને અનુસરીને ફોરેન ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સના યુનિટ્સ/શેર્સમાં અોછામાં અોછી ૯૫ચોખ્ખી સંપત્તિ્નું રોકાણ કરવાનો ­યાસ કરે છે, જે યોગ્ય રોકાણની રકમની ઉપલબ્ધતાને આધીન છે અને બાકીની રકમનું ડેટ અને મની માર્કેટમાં રોકાણ કરે છે.

 

(3:50 pm IST)