ગુજરાત
News of Sunday, 24th October 2021

દિવાળી તહેવારોમાં દોડાવાશે 1200થી વધુ એસટી બસો :મુસાફરોએ ચૂકવવું પડશે 25 ટકા વધારે ભાડું

સૌથી વધુ સુરત વિભાગની 1200 અને અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવશે

(9:44 pm IST)