ગુજરાત
News of Thursday, 24th November 2022

બે ટોલ પ્‍લાઝા વચ્‍ચે ૬૦ કિમીનું અંતર રહેશે એવા ગડકરીના નિવેદનનો ભંગઃ દેશમાં ૧૭૫ આવા નાકા છે

પ્રજાને ખંખેરવાનો ખુલ્લો ખેલ ! : ગુજરાતમાં પીઠડીયા-ભરૂડી, આણંદ-નડિયાદ, નડિયાદ- અમદાવાદ વગેરે ટોલ પ્‍લાઝા નજીક-નજીકના અંતરે

અમદાવાદ, તા.૨૪: પ્રથમ તબક્કા મતદાન આડે ૭ દિવસ રહ્યા છે ત્‍યારે ડ્રાય ગુજરાત પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. પણ રાજધાની પોલિસ પ્રયાસો કરી રહી છે કે ચૂંટણી પ્રચારનું પુરજોશમાં ચાલુ રહેલુ કામ દારૂ વગર ચાલે. ૩ નવેમ્‍બરે રાજય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ત્‍યારથી ગઇકાલ સુધીમાં ગુજરાત પોલીસે ૧૦ફ૭૪ કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. નવેમ્‍બર ૨૧ સુધીમાં દર કલાકે સરેરાશ અઢી લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે.

ગુજરાત પોલીસના અધિકારીઓએ કહ્યું કે તેઓ ગેરકાયદે દારૂના ધંધા પર ચાપતી નજર રાખી રહ્યા છે. એક સીનીયર પોલીસ અધિકારીએ કહ્યું, ‘મુકત અને યોગ્‍ય ચૂંટણીઓ માટે રાજયમાં દારૂની છૂટથી હેરફેર ના થાય તે જોવું જરૂરી છે.

પોલીસ તરફથી મળેલા આંકડાઓ અનુસાર, ૧૮ દિવસમાં ગુજરાત પોલીસે ૧ લાખ લીટર દેશી અને ૧.૯૭ લાખ લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે જેની કિંમત ૧૦.૭૪ કરોડ રૂપિયા થાય છે. સપ્‍ટેમ્‍બર અને ઓકટોબર મહિનામાં ગુજરાત પોલીસે દર કલાકે સરેરાશ સવા બે લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો.

ઓકટોબર મહિનામાં ૧૭.૦૭ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો જયારે સપ્‍ટેબર મહિનામાં ૧૫.૮૪ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. એક સીનીયર પોલિસ અધિકારીએ કહ્યું, ૩ નવેમ્‍બર અને ૧૮ નવેમ્‍બર વચ્‍ચે ગુજરાત પોલીસે પ્રોહીબીશન રાજકોટના એક આરટીઆઇ એકટીવીસ્‍ટ શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ ફાઇલ કરેલી અરજીના જવાબમાં આ તથ્‍ય જાણવા મળ્‍યુ છે. નેશનલ હાઇવે ઓથોરીટીએ કહ્યું કે ૬૦ કીલોમીટરથી રૂલ્‍સ ૨૦૦૮ અને ફી રૂલ્‍સ ૧૯૯૭ના રૂલ ૮ના સબ રૂલર મુજબ માન્‍ય છે. તે ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

સંસદમાં ગડકરીના બયાનમાં ત્રણ મહિના પછી જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીને એક આરટીઆઇ અરજી ૬૦ કીમીની અંદર આવતા ટોલ પ્‍લાઝાની વિગતો અને તેને બંધ કરવા માટેની પ્રક્રિયા તથા આ ટોલ પ્‍લાઝા દ્વારા કેટલી આવક થઇ તેની વિગતો મેળવવા માટે કરી હતી. જો કે જાડેજાના આનો જવાબ નિયમ સમયમાં નહોતો મળ્‍યો. તેમણે બીજી આપેલ સેન્‍ટ્રલ ઇન્‍ફોર્મેશન કમિશનમાં કરી હતી અને તેમને ૬૦ કિલોમીટરની અંદર આવતા ટોલ પ્‍લાઝાનું લીસ્‍ટ મળ્‍યુ હતું પણ આ પ્‍લાઝાઓમાં થયેલ ટોટલ કલેકશનની માહિતી ન્‍હોતી અપાઇ.

ગયા અઠવાડીયે ગડકરીને લખેલા એક પત્રમાં જાડેજાએ આરટીઆઇનો જવાબ જોડીને પુછયું છે કે આ આરટીઆઇનો જવાબ દર્શાવે છે કે તમે નાગરિકોને આપેલ ખાતરીનું પાલન તમારા હાથ નીચેની કચેરીઓ નથી કરી રહી. આ લોકોનો વિશ્‍વાસઘાત છે.

(11:29 am IST)