News of Saturday, 25th March 2023
અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ ફંગોળાઈ બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે દરિયામાં કરન્ટ
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાતી જોવા મળી રહી છે. અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
(12:53 am IST)