ગુજરાત
News of Thursday, 25th November 2021

સુરત ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનું આગમન થતાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સ્વાગત

રાજકોટ::સુરત ખાતે રાજસ્થાનના  મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી રઘુ શર્માજી નું આગમન થતાં સુરત એરપોર્ટ ખાતે  પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, બાપુનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, નૈષધભાઈ દેસાઈ સ્વાગત કરતા નજરે પડે છે.

(1:47 pm IST)