ગુજરાત
News of Thursday, 25th November 2021

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ગેસ ભરેલ ટેન્કરે પલટી મારતા અફડાતફડી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૫ અમદાવાદ-રાજકોટ હાઈવે પર  લીંબડી પાસે આજે અકસ્માત સર્જાયો હતો ગેસ ભરેલ ટેન્કરે પલટી મારતા  અફડાતફડી મચી ગઇ હતી.

     જોકે ટ્રાફિક પોલીસ અને હાઈવે  ઓથોરિટી દ્વારા તાબડતોબ હાઈવે ઉપર કામગીરી કરીને ગેસ ભરેલા ટેન્કરને સલામત સ્થળે ખસેડી દીધું હતું અને વાહન વ્યવહાર પૂર્વવતઃ કરાવ્યો હતો થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી.

(2:52 pm IST)