ગુજરાત
News of Tuesday, 27th July 2021

સુરત રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ જામી :વેક્સીન માટે કેન્દ્રો પર આયોજનના અભાવે લોકોને હાલાકી

સુરત :  શહેરના અલગ અલગ ઝોન ખાતે રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. કોઈ વહેલી સવારથી કોરોના વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે,રસીકરણ કેન્દ્રો પર આયોજનના અભાવે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

(7:24 pm IST)