ગુજરાત
News of Thursday, 27th August 2020

સુપડા પુજન કરતો મરાઠી પરીવાર

 સુરતમાં રહેતા મરાઠી સમાજના લોકો પરંપરાગત રીતે  ગણપતિ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. કોરોના મહામારીના પાલન સાથે પુજા અને પ્રસાદ સાથે સુપડા પુજન કરતા મરાઠી પરીવાર જોવા મળે છે.

(4:00 pm IST)