ગુજરાત
News of Saturday, 27th November 2021

રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ

નવેમ્બર મહિનામાં યોજાઈ રહી છે ખાસ ઝુંબેશ 18થી 19 વર્ષના 70 ટકા લોકોએ હજુ મતદાર તરીકે નોંધણી નથી કરાવી 20થી 28 વર્ષના 20 ટકા લોકોએ મતદાર તરીકે નામ નોંધાવ્યા રાજ્યમાં 1 મહિનામાં 11 લાખ લોકોએ નામ નોંધાવ્યા

(4:07 pm IST)