News of Wednesday, 28th April 2021
અમદાવાદમાં રાત્રે કોવિડ દર્દીઓ માટે ઓક્સિજન અને આઈસીયુ ની સુવિધાવાળા માત્ર ૨૦૭ બેડ ઉપલબ્ધ છે
અમદાવાદમાં રાત્રે મળતા અહેવાલ મુજબ ઓક્સિજન અને આઈસીયુ સુવિધા વાળા ૨૦૭ જ બેડ અત્યારે ઉપલબ્ધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે અત્યંત જરૂરી ન હોય તો લોકો બહાર નીકળે નહીં.
(12:07 am IST)