News of Friday, 28th August 2020
રાજયના સામાન્ય વહીવટી વિભાગે આંકડાકીય સેવા સંવર્ગ વર્ગ-૧ના નાયબ નિયામક, સંયુકત નિયામક કક્ષાના ૧૦ અધિકારીઓની બદલી કરીઃ તાત્કાલીક અસરથી નિમણુંક કરાઇ
ગાંધીનગરઃ રાજયના સામાન્ય વહીવટી વિભાગે વિવિધ જગ્યાએ આંકડાકીય સેવા સંવર્ગ વર્ગ-૧ના નાયબ નિયામક અને સંયુકત નિયામક કક્ષાના ૧૦ અધિકારીઓની બદલી કરાઇ છે. આ હુકમમાં તાત્કાલીક અસરથી નિમણૂંક કરાઇ છે. જેમની બદલી થઇ છે તેઓનું લીસ્ટ.
(10:50 pm IST)