ગુજરાત
News of Tuesday, 27th September 2022

લંચ ડિપ્‍લોમસી

આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સફાઈ કામદાર હર્ષ સોલંકીને પોતાના નિવાસસ્‍થાને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. સોલંકીએ સોમવારે પરિવાર સહિત કેજરીવાલની મહેમાનગતી માણી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

(11:18 am IST)