ગુજરાત
News of Thursday, 28th October 2021

રોડ - વાહન વ્યવહારની ફરિયાદ કામ માટે પૂર્ણેશ મોદી દ્વારા એપ્લીકેશન લોન્ચ

રાજકોટ : રાજ્યના મંત્રી દ્વારા પૂર્ણેશ મોદી એપ લોન્ચ કરાઇ છે. વિવિધ ફરિયાદ અને કામ માટે એપ તૈયાર કરાઇ છે. એપ થકી મંત્રીનો સીધો સંપર્ક થઇ શકશે. રોડ, વાહન વ્યવહારના પ્રશ્નોને લઇ કરી રજૂઆત કરાશે. આવેલી અરજીઓનું જે તે વિભાગ સંકલન કરશે.

(10:40 am IST)