News of Sunday, 29th May 2022
પાદરાના જંબુસર રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત : એકની હાલત ગંભીર
બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકોનું કચ્ચરધાણ નીકળી ગયુ હતું.
અમદાવાદ : પાદરાના જંબુસર રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકોનું કચ્ચરધાણ નીકળી ગયુ હતું. આ ઘટનામાં એકનું મોત નિપજ્યુ છે, તો એકની હાલત ગંભીર છે. ઘટનાને પગલે વડું પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
(11:09 am IST)