ગુજરાત
News of Wednesday, 29th June 2022

અમદાવાદ જુહાપુરા ફતેહ વાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્કના સીસીટીવી, એક્ટિવા લઈને જઈને રહેલો યુવાન ભૂવામાં પડ્યો, અચાનક ભૂવો પડી જતા યુવાન એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવાનને થઈ ઇજા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

(8:51 pm IST)