ગુજરાત
News of Thursday, 29th July 2021

ભરૂચ :વાલિયાના પથ્થારીયા ગામ નજીક છેલ્લા પાંચ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

ભરૂચ જિલ્લાના વાલિયાના પથ્થારીયા ગામ નજીક છેલ્લા પાંચ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે દીપડાને પાંજરે પુરાવા લોકોની માંગ ઉઠી છે

(11:47 pm IST)