રાજ્યના 58 જેટલા પોલીસ હેડ,કોન્સ, અને કોન્સ્ટેબલને આઇબીમાં બદલી :આસી, ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણુંક અપાઈ
પશ્ચિમ કચ્છ -ભુજના અર્જુન ચૌહાણ,રાજેશરાવ જાધવ,પ્રવિણકુમાર ડામોર,પૂર્વ કચ્છ-ગાંધીધામના ભરતભારથી ગોસ્વામી,જૂનાગઢના ઘનશ્યામભાઈ જોશી,લખુભાઈ સિંધવ, ચંદ્રાવલીબેન ગઢવી, રાજકોટ રૂરલના તેજસભાઈ મહીધરિયા,મયુરભાઈ મજીઠીયા,ભાવનગરના જગદીશભાઈ ચાવડા,મુકેશભાઈ અને જામનગરના અશોકકુમાર ભેરેયા ,દેવભૂમિ દ્વારકાના રવિરાજસિંહ જાડેજા,બોટાદના સહદેવસિંહ પરમાર અને સુરેન્દ્રનગરના હરદેવસિંહ અલને આઈ,બી, ગાંધીનગર મુકાયા
ગાંધીનગર : રાજ્યના 58 જેટલા પોલીસ હેડ,કોન્સ, અને કોન્સ્ટેબલને આઇબી ગાંધીનગરમાં બદલી કરાઈ છે ,આસી, ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણુંક અપાઈ છે જેમાં પશ્ચિમ કચ્છ -ભુજના અર્જુન ચૌહાણ,રાજેશરાવ જાધવ,પ્રવિણકુમાર ડામોર,પૂર્વ કચ્છ-ગાંધીધામના ભરતભારથી ગોસ્વામી,જૂનાગઢના ઘનશ્યામભાઈ જોશી,લખુભાઈ સિંધવ, ચંદ્રાવલીબેન ગઢવી, રાજકોટ રૂરલના તેજસભાઈ મહીધરિયા, મયુરભાઈ મજીઠીયા,ભાવનગરના જગદીશભાઈ ચાવડા,મુકેશભાઈ અને જામનગરના અશોકકુમાર ભેરેયા ,દેવભૂમિ દ્વારકાના રવિરાજસિંહ જાડેજા,બોટાદના સહદેવસિંહ પરમાર અને સુરેન્દ્રનગરના હરદેવસિંહ અલને આઈ,બી, ગાંધીનગર મુકાયા છે
રાજ્યના 58 જેટલા પોલીસ હેડ,કોન્સ, અને કોન્સ્ટેબલને આઇબી ગાંધીનગરમાં બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે