ગુજરાત
News of Tuesday, 29th September 2020

રાજ્યના ૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ઘાણવોઃ ૨૭ અજમાયશી ટીડીઓની નિમણુંકોઃ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ આશિષ વાળા દ્વારા હૂકમો

ગાંધીનગરઃ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવશ્રી વાળાએ ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ના તાલુકા ૬ વિકાસ અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલીના હૂકમો કર્યા છે. આ ઉપરાંત સીધી ભરતીથી અજમાયશી (સંખ્યાધિક) તાલુકા વિકાસ અધિકારી તરીકે ૨૭ જેટલા ઉમેદવારોની નિમણુંકોના ઓર્ડર કરવામાં આવ્યા છે જેની નામાવલી નીચે મુજબ છે.

(5:35 pm IST)