News of Thursday, 29th September 2022
વડોદરામાં નિરજ ગરબા રમ્યોઃ સૌના દિલ જીત્યા
રાજકોટઃ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નિરજ ચોપડાએ વડોદરામાં ગરબા રમીને સૌના દિલ જીતી લીધા હતા. હવે તેનો ગરબા કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે આ વખતે નીરજ નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી.
(4:12 pm IST)