News of Thursday, 30th March 2023
અંબાજીમાં ભારે વરસાદ:ચોમાસાની જેમ પાણીની નદીઓ વહી
અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ થતા ભર ઉનાળે રસ્તાઓ અને બજારમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા:કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
(10:05 pm IST)