ગુજરાત
News of Monday, 31st May 2021

વલસાડ જિલ્લામાં કોરોના ઠંડો પડ્યો : આજે નવા ૩૦ કેસો નોંધાયા : વધુ 42 દર્દીઓ સાજા થયા ફોટો કોરોના

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વલસાડ જિલ્લામાં આજે એટલે કે ૩૧ મી મેનાં રોજ ૩૦ નવા કેસો સામે આવેલ છે અને ૨ દર્દીનાં અવસાન થયેલ છે, જેની સામે ૪૨ દર્દીઓ સાજા થઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૪૨૫ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:21 pm IST)