News of Monday, 31st August 2020
રાજ્યના બીજા નંબરના મોટા ડેમ કડાણામાંથી પાણી છોડતા નદી ધસમસતી: વણાકબોરી વિયર ઉભરાયો
ડેમ માંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ધસમસતો પ્રવાહ
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ ભરાઈ જતા ડેમ માંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા વણાકબોરી વિયર ઉભરાઈ ગયો હતો, અને અહીં વિશાળ પટ ધરાવતી મહીસાગર નું પાણી વિયર પરથી વહેતા જોરદાર દ્રશ્યો સર્જાયા હતા
(9:16 pm IST)