ગુજરાત
News of Monday, 31st August 2020

ખેડા અને પંચમહાલને જોડતા સેવાલીયા બ્રિજ પાસે મહીસાગર નદીનું વિરાટ સ્વરૂપ

મહીસાગર નદીમાં કડાણા ડેમ માંથી 4.લાખ ક્યુસેક પાણી. છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે થઈ હતી. વિશાળ પટ. ધરાવતી આ નદીનું વિરાટ સ્વરૂપ સેવાલીયા બ્રિજ ખાતે જોવા મળ્યું જ્યાં ખેડા અને પંચમહાલને જોડતો રેલવે તેમજ હાઇવે બ્રિજ આવેલ છે ત્યાં હાલ નદી નું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

(11:04 pm IST)