Gujarati News

Gujarati News

૩૦ કરોડ માટે બિલ્ડરનું અપહરણ, પોલીસ મુંબઇમાં ત્રણ દિવસ ભિખારી જેવા વેશમાં રહેલ.... : બોલીવુડ જ નહિ, હોલી વુડની કોઈ ફિલ્મમાં પણ ન જોઇ હોય તેવી અદભૂત ઘટના,દેશની કોઈ પોલીસ ન કરી શકી તે ગુજરાત પોલીસ કરી બતાવતા મુખ્ય મંત્રી દ્વારા ૧૦ લાખના ઇનામની જાહેરાત : ભારતના ઇતિહાસમાં સોનાર ગેંગને કોઇ રાજ્યની પોલીસ પરાસ્ત કરી શકી નથી,ખૂદ રાજકુમાર પાંડિયન પણ ગુપચુપ મુંબઈ પહોંચેલઃ ૭૫૦ કિમી સુધીના ૧૦૦૦ સીસીટીવી કેમેરા તપાસવામાં આવેલ, સાયબર ક્રાઇમ ક્ષેત્રે કીર્તિમાન સ્થાપનાર વલસાડ એસપી રાજદીપ સિહ ઝાલા અને મૂળ રાજકોટના વતની એવા પીઆઇ વી.બી.બારડની ભૂમિકા સરાહનિય રહી : બિલ્ડર જીતુભાઈ પટેલને બાજ નજર હેઠળ રાખી,રાતે હાથ પગ સાંકળથી બાંધતા,ફોન કરવા ૩૦૦ કિમી દૂર વિવિધ સ્ટેશન પર જઇ ફોન બંધ કરી દેવાતા,સોનાર ગેંગ પર દેશમાં પ્રથમ વખત સુરત રેન્જ વડાના માર્ગ દર્શન હેઠળની ટીમ ભારે પડીઃ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન, માર્ગદર્શન આપવા જાતે ગુપચુપ મુંબઈ પહોંચેલઃ સાઇબર ક્રાઇમ ક્ષેત્રે કીર્તિમાન સ્થાપનાર ડો. રાજદીપ સિહ ઝાલા તથા મૂળ રાજકોટના વતની એવા પીઆઇ વી. બી.બારડ ટીમની ભૂમિકા પણ કાબિલે દાદ રહેલ access_time 5:29 pm IST