Gujarati News

Gujarati News

રૂપસુંદરીઓ સાથે રૂબરૂ મળી વાતો કરો અને લટકામાં ૨૫ થી ૩૦ હજાર મેળવો જેવી જાહેરાતોનો મારો ચલાવી દેશભરના શોખીન લોકોને શીશામાં ઉતારનાર આરોપીઓ અંતે મહારાષ્ટ્રથી ઝડપાયા: મુખ્ય આરોપી રામ આશિષ પાસવાન દ્વારા જબરજસ્ત જાળ બિછાવી હતી,એક ડઝન બેંક એકાઉન્ટસ મળી આવ્યા, ફ્રેન્ડશિપ કલબને નામે છેતરપીંડીમાં ભોગ બનેલ લોકોની સંખ્યા મોટી હોવાની આશંકા હજુ વધુ બેંક એકાઉન્ટસની તલાશ કરવા સીપી દ્વારા આદેશ : સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ અને એસીપી સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા અશક્યને કેવી રીતે શક્ય બનાવ્યું? જાણવા જેવી કથા .. access_time 1:07 pm IST