Gujarati News

Gujarati News

મનોજ અગ્રવાલ અને સંદીપસિંહની સેવાઓ મુખ્યમંત્રી હજુ વિશેષ સમય માટે લેવા ઇચ્છે છે: રાજકોટ પોલીસ કમિશ્નરને મોટી જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય લેવાઇ ગયેલોઃ રાજકોટ રેન્જ વડાનું પોષ્ટીંગ વડોદરા થતુ થતુ છેલ્લી ઘડીએ રહી ગયું : બેલેન્સ કરવા અજયકુમાર તોમરને અંતે વડોદરાના બદલે સુરતમાં પોષ્ટીંગ આપી, અમીતભાઇના વિશ્વાસુ એ.આર.બ્રહ્મભટ્ટને સમજાવી બરોડા મુકાયા હતા : મસમોટા ઓર્ડરો છતા એટીએસ વડાનું ખાલી સ્થાન, ભુતકાળમાં અક્ષરધામ પર આતંકી હુમલા વિગેરે બાબત ધ્યાને લઇ, આશીષ ભાટીયા ટીમના અભયસિંહ ચુડાસમાએ છીન્નભીન્ન કરેલ આઇએમએનું મોડયુલ ધ્યાને લઇ ગાંધીનગર રેન્જમાં મુકાયા : સંખ્યાબંધ બદલીઓનું પોસ્ટમોર્ટમ.. access_time 12:00 pm IST