Gujarati News

Gujarati News

હિમાલય સે ઉંચી મતદાનની ૭૮.૪૨ ટકાની યશસ્વી સિધ્ધિ સાથે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યભરમાં નર્મદા જિલ્લો પુનઃ ટકાવારીની ટોચ પર: નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે ૧,૮૩,૯૯૧ પુરૂષ અને ૧,૭૫,૦૭૫ મહિલા સહિત કુલ-૩,૫૯,૦૬૬ મતદારોના મતદાન સાથે પ્રથમ તબક્કામાં સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં મોખરે: દેડીયાપાડા બેઠક માટે ૯૩,૧૨૨ પુરૂષ અને ૯૧,૦૬૮ મહિલા સહિત કુલ- ૧,૮૪,૧૯૦ મતદારોના મતદાન સાથે રાજ્યની ૮૯ બેઠકોમાં ૮૨.૭૧ ની ટકાવારી સાથે પણ દેડીયાપાડા રાજ્યમાં મોખરે: નાંદોદ બેઠક માટે ૯૦,૮૬૯ પુરૂષ અને ૮૪,૦૦૭ મહિલા સહિત કુલ-૧,૭૪,૮૭૬ મતદારોના મતદાન સાથે ૭૪.૩૬ ટકા નોંધાયેલું મતદાન.. access_time 10:14 pm IST