Gujarati News

Gujarati News

વ્યાજ માફીયા-ડ્રગ ડીલર્સો અને ખંડણીખોરો પર તૂટી પડવા અજયકુમાર તોમરનો આદેશ: ૧૦ માસ સુધી સુરતના સીપી રહેલા આર.બી.બ્રહ્મભટ્ટ પાસેથી નવનિયુકત કમિશ્નરે ફકત ૧૦ મીનીટમાં સુરતનો આખો ચિતાર મેળવી લીધો : ક્રાઇમ કંટ્રોલ જેટલુ જ મહત્વનું કોરોના કંટ્રોલઃ અમદાવાદમાં ઘડાયેલી અસરકારક રણનીતીનો સુરતમાં અમલ કરી કોરોના સંદર્ભેની રાજય સરકારની નીતીનો અમલ કરવા પોલીસ સક્રિય રહેશેઃ ડાયમંડ નગરીની કાયદો વ્યવસ્થા માટે ઘડાયેલા માસ્ટર પ્લાનનો ચાર્જ સંભાળતાની સાથે જ અકિલા સમક્ષ ચિતાર રજુ કર્યો : લોકોની ફરીયાદોનો પોલીસ મથકમાં જ નિકાલ થઇ જવો જોઇએ, ફરીયાદ નિકાલ નહી થઇ રહયાની તમારી ફરીયાદ આવશે તો આકરા પગલા માટે તૈયાર રહેવું પડશેઃ અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આકરા પાણીએ access_time 12:03 pm IST