Gujarati News

Gujarati News

  • વિદેશી ટગ બોટ ઉપર ભારત સરકારનો બાન હવે માત્ર મેઇડ ઇન ઇન્ડિયા ટગ-બોટને જ મંજૂરી મળશેઃ કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જાહેર કર્યું કે બંદરો ઉપર માત્ર સ્વદેશી ટગ બોટનોજ ઉપયોગ કરાશે access_time 5:23 pm IST

  • આજે મોટાભાગના દેશમાં મધ્યમ ભારે- હળવા વરસાદની સંભાવના હોવાનું જાણીતા વેધર વોચર કેન્નીએ તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું છે રાજસ્થાનના કેટલાક ભાગો અને મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં ગાજવીજ ચાલુ રહેશેઃ પશ્ચિમ ઘાટમાં સારા વરસાદની આગાહીઃ મુંબઈમાં વરસાદની શકયતા જણાવી છે access_time 2:54 pm IST

  • નવી દિલ્હી : જસ્ટિસ અરુણ મિશ્રા બુધવારે નિવૃત્ત થયા પછી સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ ન્યાયાધીશોની સંખ્યા ઘટીને ત્રીસ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ચોંત્રીસ છે. આમ સર્વોચ્ચ અદાલતમાં ચાર ખાલી જગ્યા અત્યારે પ્રવર્તે છે. access_time 8:49 pm IST