Gujarati News

Gujarati News

કોરોના કાળમાં રાજ્યમાં ૧૭ હજાર કરોડના વિકાસકાર્યો : વિજયભાઇ રૂપાણી: અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. ૧૦૭૮ કરોડના ૭ર વિકાસ કામોના ઇ-લોકાર્પણ ઇ-ભૂમિપૂજન સંપન્ન : રૂ. ૯ર કરોડના ર૧ કામોના ઇ-લોકાર્પણ – રૂ. ૯૮૬ કરોડના પ૧ કામોના ઇ-ખાતમૂર્હત : પાછલા રપ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે : વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સમયની સાથે ચાલીને આધુનિક મહાનગર-વિશ્વકક્ષાનું શહેર પ્રસ્થાપિત થયુ છે : ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં ખાતમૂર્હત પછી વર્ષો સુધી કામો ઠેરના ઠેર રહેતા-બજેટ ચાર પાંચ ગણુ વધી જતું-કામ વિલંબમાં પડતા : અમે મહાનગરો-નગરોમાં નાણાંના અભાવે વિકાસ કામો અટકવા દેતા નથી : સમયબદ્ઘ અને ગુણવત્ત્।ાયુકત વિકાસ કામોથી ઇઝ ઓફ લીવીંગ વધાર્યુ access_time 3:29 pm IST