Gujarati News

Gujarati News

મીનીના રહસ્યમય મોતમાં મ્યાઉ (સ્પા ગર્લ)નો હાથ? ખાસ ટીમ રચાઇ: સુરતઃ થાઇલેન્ડની ખુબસુરત યુવતીને જીવતી સળગાવાઇ કે પછી શોર્ટ સર્કિટથી મોત? સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર મામલાની તપાસમાં પોલીસની સાથે ફોરેન્સીક એકસપર્ટો, એફએસએલ તજજ્ઞો અને વિજ કંપનીના નિષ્ણાંત એન્જીનીયરો જોડાયા : વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મ્યાઉ વનીદા (મીની)ના ઘેર શા માટે ગઇ? બહારથી લોક કોણે કર્યુ ? લાશ ખરેખર મીનીની છે કે અન્ય યુવતીની? દાંતનો ડીએનએ થશે : એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા તથા ડીસીપી વિધી ચૌધરી ટીમ દ્વારા પાંચ કલાક સુધી સર્વાગી તપાસ : દુભાષીયાની મદદઃ પ્રેમી અંકુરની શોધખોળ માટે ખાસ ટીમો રવાનાઃ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની અકિલા સાથે વાતચીત.. access_time 12:02 pm IST