Gujarati News

Gujarati News

સુરત પોલીસનું મેગા ઓપરેશનઃ મધરાત્રે ૫૯ આરોપીઓને ઉઠાવી લેવાયા: ૧૭૪ ફલેટનું ચેકીંગ ૩૨૫ ગુનેગારોની આકરી પૂછપરછ, ૧ ડીસીપી, ૨ એસીપી, ૪ પીઆઈ, ૧૩ પીએસઆઈ સહિત ૧૭૫ પોલીસનો કાફલો વજ્ર વાહન ટોઈંગ વાહન સાથે ત્રાટકયો : શંકાસ્‍પદ સહિત બિનવારસી ૪૯ વાહનો કબ્‍જે કરાયા, પોલીસની વિવિધ ટીમોમા વિવિધ પ્રકારની એફ.આઈ.આર અને વર્ણન વાળા ગુનેગારોને ચેક કરવા ખાસ ટીમ પણ સામેલઃ ગુનેગાર નગર બનતા, સામાન્‍ય લોકો ફલેટ ખાલી કરી જતા રહેવાની નોબત આવી હોવાની ફરિયાદ મળતા જ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા તૂટી પડતા રણનીતિ ઘડાયેલ : ચાર્જ લીધાના એક માસમાં જ મોટી કાર્યવાહી જેઓ દ્વારા જાતે ઓપરેશનનું નેતૃત્‍વ સાંભળવામાં આવેલ તેવા ડીસીપી હર્ષદ મહેતા ‘અકિલા' સમક્ષ ઓપરેશનની દિલ ધડક દાસ્‍તાના વર્ણવે છે access_time 3:30 pm IST