Gujarati News

Gujarati News

મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ અને ઓરિસ્સાના ગુનેગારો ગુજરાતમાં વ્યવસ્થિત ગેંગ બનાવી હાહાકાર મચાવે તે પહેલાં જ કેવી રીતે ઝડપી લેવાયાઃ રસપ્રદ કથા: મુંબઈથી છોટા હાથી વાહનો દ્વારા સાઉથ ગુજરાતમાંથી વાહનોના થપ્પા ઉપાડી લેવાના ષડયંત્ર તથા મૂળ ઓરિસ્સાના શખ્સો સુરતમાં વાહનો ઉઠાવી લૂટફાટ કરી ત્રાહિમામ પોકારી દેવા સજ્જ બનેલ : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન,વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, પીઆઇ વી.બી.બારડ ટીમ દ્વારા મહારાષ્ટ્ર ગેંગનું ષડયંત્ર ખોલ્યું :સીસીટીવી કેમેરામાં લૂટફાટ વખતે પકડાઇ ન જવાય તે માટે વેશ પલટો કરી ચોરાઉ વાહનનો ઉપયોગ કરી ભિસ વધતા ઓરિસ્સા ભેગી થઈ જતી. પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.પોલીસ કમિશનર શરદ શિંઘલ અને ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એસીપીઆર. આર.સરવૈયા ટીમના નાનામાં નાના સ્ટાફની જાગૃતિ રંગ લાવી access_time 11:51 am IST