Gujarati News

Gujarati News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન-મ્યૂનિસીપલ કમિશનરઓની બેઠક ગાંધીનગરમાં યોજાઇ: ર૦રર અંત સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ-રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર-ટી.પી સ્કિમ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પૂર્ણ કરી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો બનાવવા આહવાન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી:મહાનગરોના સ્લમ એરિયાના લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધા વિનામૂલ્યે આપવા ૩ હજારથી વધુ વસ્તીએ દીનદયાળ ઔષધાલય પ્રધાનમંત્રીના આગામી જન્મદિવસે તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે :ગરીબોના બેલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મદિવસે તા.૧૭મી સપ્ટેમ્બરે રાજ્યમાં જિલ્લા-તાલુકા નગરો-મહાનગરોમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યક્રમો:ઉજ્જવલા યોજના 2.0 અન્વયે ગુજરાતમાં ૩ લાખથી વધુ ગરીબ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અપાશે:કોરોના વેકસીનેશનમાં ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરનારા ૭૧૦૦ ગામોના સરપંચોને સન્માનપત્રો એનાયત.. access_time 9:48 pm IST