Gujarati News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસ.જી.વી.પી. છારોડી ખાતે આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ : કુલ ૧૩ મેદાનો પર સતત ૨૧ દિવસ સુધી ચાલનાર આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧ હજાર થી વધુ ટીમો અને ૧૫ હજાર વધુ ખેલાડીઓ ભાગ લેશે:ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર શ્રી હાર્દિક પંડ્યાની ઉપસ્થિતમાં ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચથી પ્રતિયોગિતા થશે પ્રારંભ:રાષ્ટ્ર અને સમાજ હીતમાં યુવાઓની સહભાગિતા વધે અને તેઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં શાહના સાતત્યપૂર્ણ પ્રયાસ: શાહના નેતૃત્વમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પર્યાવરણ સંવર્ધન તથા માનવીય મૂલ્યોના જતન સાથે બહુ આયામી વિકાસની વણથંભી વણઝાર access_time 6:47 pm IST