Gujarati News

Gujarati News

ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાહસિકતાનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા: હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગાંધીનગરના ભાટ ખાતે કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાજ્યના હસ્તકલાના કારીગરો સાથે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો: છેલ્લાં બે વર્ષમાં રાજ્યના ૧૯,૩૬૧ હસ્તકલાના કલાકારોએ ઇડીઆઇઆઈમાંથી આધુનિક કૌશલ્યની તાલીમ મેળવી આશરે રૂ. ૪.૯૮ કરોડની આવક કરી છે: રાજ્યના હસ્તકલાના ૪૦,૦૦૦ કલાકારોના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો સહિતની સૂચિકા તૈયાર કરાશે access_time 8:59 pm IST