Gujarati News

Gujarati News

ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા બહોળો પ્રતિસાદ:: માત્ર 5 અઠવાડિયામાં જ 23.50 લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા અને કુલ ૧3 લાખથી વધુ લોકોએ ક્વિઝ રમી: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી:પાંચમાં રાઉન્ડમાં રાજ્યની કુલ ૭,૮૪૯ શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ૨,૨૩૩ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો: સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલશે આ ક્વિઝ અભિયાન: દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે: પ્રથમ,અને બીજા રાઉન્ડના શાળા અને કોલેજ લેવલે જેઓ કવિઝમાં વિજેતા થયા છે. તેવા 9921 વિજેતાને કુલ 1,51,66,700 જેટલી રકમ ડાયરેકટ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. access_time 9:02 pm IST

અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘મોંધી મિરાત મોડાસા’સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે : બાળકોને સંસ્કારવાન, બળવાન અને જ્ઞાન સંપન્ન બનાવીએ: રાજ્યપાલ :આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી ૧૦માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત : ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે:અરવલ્લ્લી જિલ્લાને મુખ્ય મંત્રીની વિશેષ ભેટ: શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું- શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે... access_time 9:01 pm IST