Gujarati News

Gujarati News

જ્યારે કોઈ લક્ષ્ય અશક્ય લાગે ત્યારે નર્મદા જિલ્લાની દીકરી શીતલની સંઘર્ષની કહાની યાદ આવશે: કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નિરાધાર શીતલ બારીયાને સરકારનો આર્થિક આધાર મળ્યો:જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી શીતલને મળી રહી છે માસિક રૂ.૪ હજારની સહાય:કોરોનામાં માતા-પિતાને ગુમાવ્યા બાદ અંધકારમય ભવિષ્યમાં ફરી ઉજાશ લાવનાર સરકાર અને જિલ્લા વહિવટી તંત્રનો શીતલ બારીયાએ આભાર વ્યક્ત કર્યો:કોરોનાકાળમાં જે બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા તે કમી પૂર્ણ કરવી અશ્કય છે, પરંતુ આવા નિરાધાર બાળકોને આર્થિક, સામાજિક આધાર આપવા “ટીમ નર્મદા” કટીબદ્ધ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર: રાજપીપલાના જીતનગર બી.એસ.સી.નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરી શીતલના ભવિષ્યની ચિંતા કરતું નર્મદા જિલ્લા વહિવટી તંત્ર.. access_time 10:17 pm IST