Gujarati News

Gujarati News

ગુજરાતને ખળભળાવતા બનાવટી નોટોનું રેકેટઃ વધુ ૪ને રાતોરાત ઉઠાવી લેવાયા: ગાંધીનગર બાદ સાઉથ ગુજરાતમાં બનાવટી નોટો દ્વારા રાજયનું અર્થતંત્ર છિન્નભિન્ન થાય તેવા ષડયંત્રથી ચોકી ઉઠેલ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, આઇજી રાજકુમાર પાંડિયન અને એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા મૂળ સુધી પહોંચવાનો નિર્ણય મહત્વનો પુરવાર થયો : હરેશ ચૌધરી, કુંતેશ ઉર્ફ અજય, જયસિંગ અને ભગવાન નામના આ અપરાધીઓના કારનામા ચોંકાવનારાઃ કુલ ૩૦૦ નોટો કબ્જે, હજુ વધુ આરોપી અને બનાવટી નોટો કબ્જે કરવા સર્ચ ઓપરેશન ચાલુ : બીએસસીની ડીગ્રી ધરાવનાર પણ સામેલઃ મહારાષ્ટ્ર અને ગુજરાતના ગુનેગારો દ્વારા હાથ મિલાવી સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રના ગામોમા નોટો પ્રસરાવવા ફૂલ પ્રૂફ પ્લાન વલસાડ એસઓજી પી.આઇ વીબી બારડ ટીમે ફેલ કરી દીધી.. access_time 3:15 pm IST