Gujarati News

Gujarati News

નેચરલ ફાર્મિંગ ઝીરો, બજેટ ખેતી અંગે રાષ્ટ્રીય પરિષદ-આણંદ ખાતે કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નું આહવાન : જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવથી બચવા માટે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું પડશે : દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાય તેવા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જોઇએ : આઝાદીના ૧૦૦માં વર્ષ સુધી કૃષિ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે : ભારતના પ્રાચીન કૃષિ જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીના સુભગ વિનિયોગથી કૃષિ અને કૃષિકારોને સમૃદ્ધિ તરફ દોરી જવાશે: પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જન અભિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત : પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ : ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ access_time 4:52 pm IST