Gujarati News

Gujarati News

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય: મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કૉલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ:વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ:એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે: જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે access_time 9:16 pm IST

પોલીસની કાર્યવાહી વિરુદ્ધ આક્ષેપો કરી કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રનું મોડલ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા: કોંગ્રેસના શાસનમાં શહેરો ગુંડાઓના નામે ઓળખાતા હતા: એકધારા ૨૫ વર્ષના શાસનથી ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું નિર્માણ થયું છે:વિધાનસભામાં ગૃહ વિભાગની રૂા. ૭,૯૬૦ કરોડની અંદાજપત્રીય જોગવાઇઓ મંજૂર :ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં ૩,૦૨૦ નવી જગ્યાઓ ભરાશે :રૂા.૧૧૯ કરોડની ફાળવણી:૭૫ નવા વાહનો અપાશે :વધારાના બે નવા પોલીસ સ્ટેશનો શરૂ કરી દેવામાં આવ્યા છે, તેમજ આગામી દિવસોમાં ચાર નવા પોલીસ સ્ટેશન શરૂ કરાશેઆર્થિક ગુના નિવારણ માટે ઇકો સેલની શરૂઆત.. access_time 9:11 am IST