Gujarati News

Gujarati News

વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ: સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચના: પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અને તેને પરિણામે થયેલા નુક્શાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરાઇ: વહિવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ : તમામ વિભાગો તથા સમગ્ર વહિવટી તંત્ર ઉપરાંત રેસ્ક્યુ કામગીરી કરી અનેક નાગરિકોના જીવ બચાવનાર NDRF-SDRF તેમજ સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા: રાજ્યની ૨૦૭ મહત્વની જળ પરિયોજનાઓમાં ૫૪.૯૪ ટકા જળસંગ્રહ, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા: જ્યમાં ૫૫.૪૧ લાખ હેકટર વિસ્તારમાં એટલે કે ૬૪ ટકા વિસ્તારમાં વાવેતર : મગફળી ૧૫.૬૩ લાખ હેક્ટર, કપાસ ૨૩.૧૧ લાખ હેક્ટર, કઠોળ અને અન્ય ધાન્ય પાકો ૫.૪૫ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર: વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૪૨,૮૮૭ જેટલા વિવિધ વિકાસ કામોની જાહેરાત, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા : ૪,૨૫,૫૦૩ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો પૂરા પડાયા: શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં ફેરફાર: વધુને વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ લેવા અનુરોધ.. access_time 5:10 pm IST