Gujarati News

Gujarati News

'કોરોના સેવાયજ્ઞ' અભિયાનનું મુખ્યમથક બન્યું રાજભવનઃ પાયાના કોરોના વોરિયર્સના પરિવારજનોને મદદ કરવાનો ધ્યેય: ગુજરાતના રાજયપાલશ્રીની પ્રેરણાથી એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથેરાજભવનમાં શરૂ થયો 'કોરોના સેવાયજ્ઞ' યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી જીવન ઉપયોગી ચીજવસ્તુઓ અને રાશનની બે મહિના ચાલે તેવી કીટ બનાવી રાજભવન દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને પહોંચાડાશે : સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો અને સેલિબ્રિટીનેઆ સેવાયજ્ઞમાં સહયોગરૂપી આહૂતિ આપવા રાજયપાલશ્રીનો અનુરોધઃ ગુજરાતના ક્રિકેટરો પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, કુસ્તીબાજ સંગ્રામસિંહ સહિતના લોકો ફ્રન્ટલાઇન વોરિયર્સનો જુસ્સો વધારવા, તેમનો આભાર વ્યકત કરવા અભિયાન ચલાવશે access_time 12:47 pm IST