Gujarati News

Gujarati News

માત્ર 24 કલાકમાં પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું : ડુંગરીમાં ગૌરક્ષક હાર્દિકને કચડી મારવાના કેસમાં પોલીસે તસ્કર ગેંગનો પર્દાફાશ : પોલીસે દિવસ-રાત જોયા વગર દસને મહારાષ્ટ્રથી ઝડપી લાવ્યા: ઓપરેશન પાર પાડવા જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ ટીમો રવાના કરી : ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરવા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ એસઓજી પીઆઇ વી. બી.બારડ, વાપી જીઆઈડીસી પીઆઇ વી.જી.ભરવાડ, એલસીબીના સી.એચ.પનારા, પીઆઇ એલસીબી કે.જે.રાઠોડ, પીએસઆઇ કે.એમ.બેરિયા, પીએસઆઇ એલ. જી.રાઠોડ, પીએસઆઇ એ.જે.રાણા, પીએસઆઇ એ.જે.રાણા, ધરમપુર પીઅએસઆઇ એ. કે. દેસાઇ, કપરાડા પીએસઆઇ ડી.આર.ભાદરકા, ભીલાડ પીએસઆઇ બી.એચ.રાઠોડ, ડુંગરીના પીએસઆઇ જે.એસ.રાજપૂત સહિતની ટીમને કામે લગાડી દીધી.. access_time 10:30 am IST